DISCLAIMER:

There are lands / plots under private & government ownership under the jurisdiction of Town Planning
Scheme 2A & 4A (Activation Area of DSIR)

DICDL owns its land in Activation Area which can be allotted for Industrial and Non-Industrial purposes.

Investors are requested to kindly check the necessary documents from the respective land / plot
holders in order to avoid any discrepancies.

Dholera Industrial City Development Limited (DICDL) will not be responsible for any transactions
wherein DICDL is not directly involved.

For any other information or queries, you are requested to contact the DICDL office.

Phone: +91 79 29750 500 or email: info@dicdl.in

જાહેર સુચના

ટાઉન પ્લાનિંગ સ્કીમ 2 – A અને 4- A (ડી.એસ.આઇ.આર.ના એક્ટિવેશન વિસ્તાર) ના અધિકારક્ષેત્ર હેઠળ ખાનગી
અને સરકારીમાલિકી હેઠળ જમીન / પ્લોટ આવેલ છે. ડી.આઈ.સી.ડી.એલ ના એક્ટિવેશન વિસ્તાર ની જમીન તેઓને
ઔદ્યોગિક અને બિન-ઔદ્યોગિક હેતુઓ માટે ફાળવી શકાય છે. જેથી રોકાણકારોને વિનંતી છે કે તેઓ કોઈ પણ
વિસંગતતા ટાળવા માટે સંબંધિત જમીન / પ્લોટ ધારકો પાસેથી જરૂરી દસ્તાવેજો તપાસી રોકાણ કરે.

ધોલેરા ઔદ્યોગિક સિટી ડેવલપમેન્ટ લિમિટેડ (ડી.આઈ.સી.ડી.એલ) જે વ્યવહારોમાં જોડાયેલ નથી,
તેવા કોઈપણ વ્યવહારો માટે કંપની જવાબદાર રહેશે નહીં.

વધુમાં અન્ય કોઈપણ માહિતી અથવા પ્રશ્નો માટે, ડી.આઈ.સી.ડી.એલ – ગાંધીનગર ઑફિસનો સંપર્ક કરવા વિનંતી છે.
ફોન: +91 79 29750 500 અથવા ઇમેઇલ: info@dicdl.in વેબસાઇટ: www.dicdl.in